Coronavirus / ચીન ભડક્યું, કહ્યું તો અમેરિકાએ આ વાયરસ ફેલાવ્યો ત્યારે સવાલ કેમ ન ઉઠ્યાં?

coronavirus has anyone demanded compensation from usa for hiv h1n1 and 2008 economic recession china hits at donald trump

કોરોના વાયરસને લઇને છેડાયેલુ વાકયુદ્ધની વચ્ચે ચીને અમેરિકા પર પલટવાર કર્યો છે. ચીને પૂછ્યું છે કે જ્યારે HIV અને H1N1 વાયરસનું કેન્દ્ર અમેરિકા રહેવા છતા તેના પર કોઇ દંડ નથી લગાવામાં આવ્યો તો પછી કોરોના સંકટમાં અમારી વિરુદ્ધ કાર્યવાહીની માગ કેમ થઇ રહી છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ