મદદ / ભારતીય એમ્બેસી અને વિદેશ મંત્રાલયની ગેરસમજણથી 23 ગુજરાતી વિદ્યાર્થીઓ પોલેન્ડમાં ફસાયાં

coronavirus gujarati student stuck in poland airport

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે છેલ્લા ચાર દિવસથી 23 ગુજરાતી વિદ્યાર્થીઓ પોલેન્ડ એરપોર્ટ ઉપર ફસાયાં છે. ભારત સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને ઈન્ડિયા આવવા દેવાની મંજૂરી ન મળતી હોવાની વાત તેઓ વીડિયોમાં જણાવી રહ્યા છે અને લોકોની મદદ માંગી રહ્યા છે કે, તેમને પ્લીઝ મદદ કરે. તેમણે VTVને વીડિયો મોકલીને ખાસ મદદ માંગી હતી. પોલેન્ડ સ્થિત ભારતીય એમ્બસી અને ભારતીય વિદેશ મંત્રાલય વચ્ચેની ગેરસમજણથી વિદ્યાર્થીઓ ફસાયાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ