લૉકડાઉન / ગુજરાતમાં આવતીકાલથી ઝોન મુજબ ફરી દોડતી થશે ST બસ, જાણી લો નવા નિયમો

coronavirus Gujarat ST bus lockdown 4 Vijay rupani

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપ વચ્ચે લોકડાઉન 4.0નો અમલ ગુજરાતમાં આજથી શરૂ કરવામાં આવ્યો છે. ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સિવાયના તમામ જિલ્લામાં ST બસ સેવા શરૂ કરવાના આદેશ આપ્યા છે ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી એક મહત્વની બેઠકમાં રાજ્યમાં બસ સેવા શરૂ કરવાને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ