કોરોના સંકટ / રાજકોટમાં કોરોના બેકાબુ, એક દિવસનો આંકડો જાણી ચોંકી જશો તમે

Coronavirus gujarat positive case rajkot

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના મહાનગરોની સાથે હવે અન્ય જિલ્લાઓમાં પણ કોરોના પગપેસારો કરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના મુખ્ય શહેર ગણાતા રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોનાને લઇને મૃત્યદરમાં પણ વધારો થયો હતો. સોમવાર સુધીમાં જ છેલ્લા 2 બે દિવસમાં 21 દર્દીઓના મૃત્યું થયા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x