નિર્ણય / કોરોનાના સંકટમાં ગુજરાતમાં PI ની પરીક્ષાને લઈને આવ્યા મહત્વના ન્યૂઝ

coronavirus gujarat police inspector exam cancle

ભારતભરમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇ દેશમાં હાલ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના મહામારી કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકડાઉનને ધ્યાનમાં લઇને રાજ્યમાં આગામી 26મીએ યોજાનારી પોલીસ ઇન્સપેક્ટરની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આમ જ્યારે 14 એપ્રિલના રોજ લોકડાઉન પુર થવા જઇ રહ્યું છે ત્યારે 26મીની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયને લઇને લોકડાઉનની સમયમર્યાદામાં વધારાને લઇને અટકળો તેજ બની ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ