Coronavirus / રાજ્યના આ જિલ્લામાંથી કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ આવ્યો સામે, તંત્રમાં દોડધામ

coronavirus gujarat patan first positive case

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજરોજ ભાવનગરમાં 2 કેસ પોઝિટિવ આવ્યાં બાદ હવે પાટણમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે.  ત્યારે રાજ્યનો કુલ આંકડો 98 પર પહોંચ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ