જાહેરાત / કોરોનાના પગલે રાજ્ય સરકારનો શાળા-કોલેજો સહિત થિયેટર્સ-મોલ 29 માર્ચ સુધી બંધ રાખવા આદેશ, પરીક્ષા યથાવત્

Coronavirus Gujarat Government Important announcement order schools and colleges

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. જેને લઇને ગુજરાત સરકાર પણ અલર્ટ થઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ આ બેઠકમાં થયેલ નિર્ણયો અંગે જાહેરાત કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x