ખુશખબર / કોરોનાના સંકટ વચ્ચે ગુજરાતના આ શહેરમાંથી કોરોના વૉરિયર્સને લઇને આવ્યાં સારા સમાચાર

Coronavirus gujarat doctor patient surat

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં વધતા કોરોનાના કેસો વચ્ચે સારા સમાચાર આવ્યાં છે. શહેરની સિવિલ હોસ્પિટલના 73 તબીબો કોરોના મુક્ત થયા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ