મહામારી / આ ભીડ મારી નાંખશે, તહેવારોમાં આ દ્રશ્યોએ ગુજરાતની ચિંતા વધારી દીધી

coronavirus gujarat Crowds of people

દેશમાંથી હજુ કોરોનાના કહેરે સંપૂર્ણ વિદાય લઈ લીધી નથી. પરંતુ ચૂંટણી  અને તે  પછી આવેલા તહેવારો દરમિયાન લોકો બેખોફ ઘૂમી રહ્યા છે. તહેવાર પહેલા ખરીદી માટે અને તહેવાર દરમિયાન ફરવા માટે મોટી સંખ્યામાં લોકો ઘર બહાર નીકળી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ