કોરોના / લૉકડાઉન 4 : ગઈકાલે પુરુ લેશન કર્યુ નહોતું, હવે નવું લેશન કરીને આવીશું.! લી. ગુજરાત સરકાર : પરેશ ધાનાણીનો કટાક્ષ

coronavirus gujarat congress leader paresh dhanani

કોરોના વાયરસને લઇને કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આવતીકાલથી લૉકડાઉનની અમલવારી થવાની છે ત્યારે સતત હળવી ટીખળ માટે સતત જાણીતા પરેશ ધાનાણીએ ફરી એકવાર રાજ્ય સરકાર પર ટ્વીટ કરીને હળવા મૂડમાં કટાક્ષ કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ