મોટા સમાચાર / ગુજરાતમાં 3-4 દિવસના કર્ફ્યૂને લઈને જુઓ CM રૂપાણીએ શું આપ્યો જવાબ

coronavirus Gujarat cm Vijay rupani press conference

કોરોના સંક્રમણ વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે હાઇકોર્ટના વિકેન્ડ કર્ફ્યૂના નિર્દેશને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરીને પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ