Coronavirus / અમદાવાદમાં કોરોનાના કેસ વધતા જ CM રૂપાણીએ કોંગ્રેસના 3 ધારાસભ્યોને બોલાવ્યા અને...

coronavirus gujarat cm vijay rupani congress 3 mla

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યમાં થઇ રહેલા સતત વધારાને લઇને સરકાર એકશનમાં જોવા મળી રહી છે. જેને લઇને આજરોજ મુખ્યમંત્રીએ અમદાવાદના કોટ વિસ્તારમાં વકરેલા કોરોનાને લઇને તે વિસ્તારના ત્રણ ધારાસભ્યો સાથે બેઠક કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ