Coronavirus / ભાવનગરમાં કોરોનાના વધુ બે 2 કેસ પોઝિટિવ સામે આવ્યાં, રાજ્યમાં કુલ 97 થયાં

coronavirus gujarat bhavnagar city two more case positive

કોરોનાનો કહેર ભારતભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં હવે કોરોનાના દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે સવારે અમદાવાદમાં એકસાથે 7 પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા ત્યારે આજરોજ સવારે ભાવનગરમાં કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ સામે આવ્યાં છે. ત્યારે રાજ્યનો કુલ આંકડો 97 પર પહોંચ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ