પરેશાનીમાં વધારો / કોરોના કાળમાં શાકભાજી પછી તેલના ભાવ વધતા ગૃહીણીઓનું ફરી ખોરવાયું બજેટ

Coronavirus gujarat after vegetable price oil price also hike

ગુજરાતમાં હાલ કોરોના કાળમાં લોકોના ધંધા-રોજગાર પર તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ત્યારે ગૃહણીઓને શાકભાજીમાં ભાવ વધારા બાદ તેલના ભાવમાં ભડકો થતાં ઘરનું બજેટ ખોરવાઇ જતુ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સિંગતેલ સાથે કપાસિયા પામ અને સુરજમુખીના તેલના ભાવમાં વધારો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ