બનાસકાંઠા / વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત 5ના સેમ્પલ અમદાવાદ મોકલાયાં, બુધવારે આવશે રિપોર્ટ

coronavirus geniben thakore blood report ahmedabd lockdown congress mla

ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો કોરોનાનો રિપોર્ટ કઢાવવા માટે સમ્પલ લેવામાં આવ્યાં છે. આ સાથે ગેનીબેનના સેમ્પલ સાથે અન્ય 5 લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર કોરોના પોઝિટિવ મહિલાકર્મીના સંપર્કમાં આવ્યાં હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ