VIDEO / જ્યાં કાયદો બને છે ત્યાં જ ઉડ્યા કાયદાના લીરેલીરાં, સચિવાલયમાં માસ્ક વગર અધિકારીઓ અને લોકોની અવરજવર

coronavirus gandhinagar sachivalay video viral

કોરોના વાયરસના રાજ્યને બાનમાં લીધું છે અને સરકારે છૂટછાટ સાથે લૉકડાઉન-4 યથાવત રાખ્યું છે ત્યારે આ તમામ બાબત વચ્ચે જ્યાં કાયદા બને છે તેવા ગાંધીનગરના સચિવાયલમાં જ સચિવાલયમાં જ કાયદાના ધજાગરા ઉડ્યા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ