સમીક્ષા / કોરોનાના કહેર વચ્ચે ગાંધીનગરમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠકનું આયોજન, CM કરશે મંત્રીઓ સાથે ચર્ચા

coronavirus gandhinagar CM Vijay Rupani cabinet meeting

વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વારયસના પોઝિટિવ સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે આ વચ્ચે પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યની કેબિનેટ બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વીડિયો કોન્ફરન્સ દ્વારા મંત્રીઓ સાથે સંવાદ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ