બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / વિશ્વ / coronavirus game changer device detects virus in air

દાવો / હવે હવામાં કોરોનાની ઓળખ કરવા માટે આવી રહ્યું છે નવું ડિવાઈસ, કિંમત જાણીને નહીં આવે વિશ્વાસ

Bhushita

Last Updated: 09:01 AM, 1 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે હવામાં કોરોના છે કે નહીં તેને પણ હવે જાણી શકાશે. આગામી દિવસોમાં એ જાણવું સરળ થઈ શકે છે. કેનેડાની કંટ્રોલ એનર્જી કૉર્પ નામની કંપનીએ એક ડિવાઈસ તૈયાર કર્યું છે. જે હવામાં કોરોના છે કે નહીં તે જણાવશે. કંપનીએ કેનેડાની ઓન્ટરિયોની બે લેબમાં કોરોના વાયરસ પર રિસર્ચ કર્યા બાદ આ દાવો કર્યો છે. આ ડિવાઈસની કિંમત 8.8 લાખ રૂપિયા છે.

  • હવામાં ઓળખાશે કોરોના
  • કેનેડાની કંપનીનો દાવો
  • ગેમ ચેન્જિંગ ડિવાઈસ બનાવી

આ રીતે કામ કરશે ડિવાઈસ

બાયોક્લાઉડ નામની ડિવાઈસ તૈયાર કર્યું છે. જે હેન્ડ ડ્રાયર જેવું દેખાય છે. આ ડિવાઈસ હવાને અંદર ખેંચે છે. અને પછી હવાનું વિશ્લેષણ કોરોનાની તપાસ માટે કરે છે.  રિઝલ્ટ પોઝિટિવ આવે તો ત્યાં હાજર લોકોની તપાસ કરી શકાશે. 

ક્યાં ઉપયોગી રહેશે ડિવાઈસ, આટલી છે કિંમત

ક્લાસરૂમ, ઓફિસમાં આ ડિવાઈસ ઉપયોગી સાબિત થઈ શકે છે. નવેમ્બર સુધીમાં કંપની દ્વારા ડિવાઈસને બજારમાં લોન્ચ કરવામાં આવશે. જેની કિંમત 8.8 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપની મહિનામાં 20 હજાર યૂનિટ તૈયાર કરી શકે છે.

ભારતમાં કોરોનાનું સંક્રમણ યથાવત

ભારતમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. એક દિવસમાં કોરોનાના 86 હજાર 748 કેસ આવ્યા છે તો એક દિવસમાં કોરોનાથી 85 હજાર 274 લોકો સ્વસ્થ થયા છે.  ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 9 લાખ 40 હજાર 644 નોંધાયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 63 લાખ 10 હજાર 267 છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી વધુ 18 હજાર 317 કેસ નોંધાઈ ચૂક્યા છે. કેરળ અને કર્ણાટકમાં 8800થી વધુ કેસ નોંધાયા છે. તો આંધ્રપ્રદેશમાં 6133 કેસ, તમિલનાડુમાં 5659 કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ