સલામ / 77 વર્ષના આ ગુજરાતી બાએ કોરોનાને હરાવ્યો, હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફનો માન્યો આભાર

coronavirus free 77 year old lady Patient surat

કોરોનાની બીજી લહેરમાં હઠીલા કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. તેવા સમયે નવી સિવિલના તબીબોની અથાગ મહેનતના કારણે મોટી વયના દર્દીઓને સ્વસ્થ કરવામાં સફળતા મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ