દાવો / શું કોરોનાનું એપીસેન્ટર ચીન નહીં પણ આ દેશ છે? ચીનથી 9 મહિના પહેલા અહીં જોવા મળ્યો હતો કોરોના

coronavirus found in spain even 9 months before wuhan china says latest study on covid 19 sars cov-2 origin

કોરોના વાયરસ સૌથી પહેલા ચીનના વુહાનમાં નહીં પરંતુ સ્પેનમાં જોવા મળ્યો હતો. જી હાં દાવો કોરોનાને લઇને સંશોધન કર્તાનો છે. સ્પેનના બાર્સેલોના યુનિવર્સિટીના સંશોધનકર્તાનો દાવો છે કે વુહાનથી 9 મહિના પહેલા સ્પેનમાં કોરોના વાયરસ જોવા મળ્યો હતો.સ્પેનના સુએજ પ્લાન્ટમાં માર્ચ 2019માં જ કોરોના વાયરસ જોવા મળ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ