કોરોના સંકટ / ચીનમાં ફરી જોવા મળ્યો કોરોના, અધિકારીઓની કરાઈ હકાલપટ્ટી

Coronavirus five new cases emerge in china wuhan

રશિયાની સરહદ પર આવેલા શુલાન શહેરમાં કોરોના સંક્રમણનું નવુ કલસ્ટર પછી ચીનનું ગ્રાઉન્ડ ઝીરો વુહાન (Wuhan)માં સંક્રમણની વાપસી થઇ ગઇ છે. Covid-19 નું કેન્દ્ર રહેલ વુહાન શહેરમાં 30 દિવસથી વધારે સમય બાદ કોરોના વાયરસના નવા 5 કેસ સામે આવ્યાં બાદ ચીનની સરકાર ફરી હરકતમાં જોવા મળી છે. વુહાનમાં નવા કેસ સામે આવ્યાં બાદ સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીએ એક લોકલ અધિકારી સહિત કેટલાંકલોકોને ખરાબ  (નબળું) સંચાલનના આરોપ હેઠળ સસ્પેન્ડ કર્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ