Coronavirus / કોરોના વાયરસને લઈને અમેરિકા બાદ હવે ચીન સાથે આ દેશની જીભાજોડી વધી

coronavirus five eyes dossier angers china criticises australian media

કોરોના વાયરસ મહામારીને લઇને ચીન હવે આખી દુનિયામાં ઘેરાયું છે. ઓસ્ટ્રેલિયાની મીડિયામાં 'ફાઇવ આઇઝ ઇન્ટેલિઝેન્સ' નું એક ડોઝિયર છપાયું છે જેમાં દાવો કરાયો છે કે બીજિંગે કોરોના વાયરસના શરૂઆતના ચરણમાં જાણકારી છુપાવી છે. તેને લઇને ચીનની તરફથી કડક પ્રતિક્રિયા આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ