મહામારી / કોરોના પર સૌથી મોટો ખુલાસો થતા ચીનને લાગશે મોટો ઝટકો, WHOએ કહ્યું સૌપ્રથમ અમે...

coronavirus first alerted to covid by its office not china says WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના સંકટના શરૂઆતના તબક્કાને લઇને જાણકારીથી અપડેટ કર્યા છે. WHOએ કહ્યું કે, વુહાનમાં ન્યુમોનિયાના મામલાને લઇને ચેતવણી ચીન દ્વારા નહીં પરંતુ ચીનમાં સ્થિત ડબલ્યૂએચઓના કાર્યાલય દ્વારા આપવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ