જરૂર / કોરોનાથી દેશવાસીઓને બચાવવા માટે આટલી વસ્તુઓની તાતી જરૂર, સરકારી એજન્સીના દસ્તાવેજમાં થયો મોટો ખુલાસો

coronavirus fight india needs 38 million masks vantilator and PPE

કોરોના વાયરસ સામે લડવા માટે ભારતને 3 કરોડ 80 લાખ માસ્કની જરૂર છે. સરકારી એજન્સીના દસ્તાવેજમાં આ ખુલાસો થયો છે. આ ઉપરાંત 6 કરોડ 20 લાખ પર્સનલ પ્રોટેક્શન ઈક્વીપમેન્ટની પણ જરૂર હોવાનો દાવો કરાયો છે. વેન્ટીલેટર, ICU મોનીટર, PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ), માસ્ક-કીટ ખરીદવા 730 કંપનીઓનો સંપર્ક કરાયો છે. જેમાંથી 319 કંપનીઓએ એજન્સીને જવાબ આપ્યો છે. કંપનીઓ પાસે હાલ 91 લાખ માસ્ક જ ઉપલબ્ધ છે. જ્યારે માત્ર 8 લાખ જ PPE ઉપલબ્ધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ