Coronavirus / કોરોના સંકટનો સામનો કરવા આ દેશે માત્ર 10 દિવસમાં 4000 બેડની હોસ્પિટલ કરી તૈયાર

coronavirus fight army finish building 4000 bed emergency nightingale hospital

કોરોના વાયરસથી પોઝિટિવ લોકોની સારવાર માટે સેના બોલાવીને બ્રિટેને 10 દિવસોમાં 4000 બેડની ઇમરજન્સી હોસ્પિટલ તૈયાર કરી નાંખી છે. આ હોસ્પિટલને નાઇટેન્ગલ હોસ્પિટલ નામ અપાયું છે. આજે એટલે કે બુધવારે આ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત લોકોની સારવાર શરૂ પણ થઇ શકે છે. આ પહેલા ચીને 10 દિવસમાં એક હજાર બેડની હોસ્પિટલ બનાવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ