પ્રવાસ / કોરોના વાયરસને પગલે PM મોદીનો ભારત-EU સમિટ માટેનો બ્રસેલ્સ પ્રવાસ ટળ્યો

coronavirus eu summit pm modi belgium visit postponed

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનો બેલ્જિયમ પ્રવાસ ટાળી દીધો છે. કોરોના વાયરસ (Coronavirus)ના ખતરાને જોતા પીએમ નરેન્દ્ર મોદીએ આ નિર્ણય લીધો છે. પીએમ મોદીને ભારત-યૂરોપિયન યૂનિયન સમ્મેલનમાં ભાગ લેવા માટે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ જવાનું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ