ટેસ્ટિંગ / થશે ચમત્કાર? આજે કોરોનાની રસીને લઈને આ દેશમાં સૌથી મોટું ટ્રાયલ શરૂ

Coronavirus Epidemic World Biggest Trial Of Drug To Treat Covid 19 Begins In Britain

દુનિયાભરમાં હાલ સુધીમાં 26 લાખથી વધારે લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 1.84 લાખથી વધારે લોકોના મોત થયા છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલી મહામારી હવે દુનિયાના 195 દેશોમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારી સાથે પાર પાડવા માટે હવે ઓક્સફર્ડ યૂનિવર્સિટીની વેક્સીનનું સૌથી મોટું ટ્રાયલ શરૂ થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ