વધતું સંક્રમણ / કોરોનાની લહેરે આ 10 રાજ્યોમાં દેખાડ્યું વરવું રૂપ, જાણો કેટલી છે 'R' વેલ્યૂ અને શા માટે વધારી રહ્યું છે ચિંતા

coronavirus effect increased again r value crossed 1 due to delta variant

દેશના લગભગ 10 રાજ્યોમાં 1.01ની સરેરાશથી આર વેલ્યૂ વધારે જોવા મળી રહી છે. પ્રમુખ શહેરોમાં દિલ્હી અને મહારાષ્ટ્રની સરેરાશ સાથે મધ્યપ્રદેશમાં પણ 1.3નો આર વેલ્યૂ ચિંતા વધારી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ