અમેરિકા / 'અમારી પાસે માસ્ક નથી, ટ્રમ્પના હાથ લોહીથી રંગાયેલા છે' ન્યૂયોર્કના નર્સની આપવીતી સાંભળી આંખમાં આંસુ આવી જશે

coronavirus donald trump hands are soaked with blood story of this nurse from new york will make you cry

કોરોના વાયરસના કારણે હાલમાં વિશ્વની મહાસત્તા અમેરિકાની પરિસ્થિતિ ખૂબ દયનીય છે. હોસ્પિટલો ઉભરાઈ રહી છે, ડોકટર અને નર્સ પાસે માસ્કની સુવિધા પણ નથી અને સતત મોતનો આંકડો વધી રહ્યો છે. એવામાં એક નર્સે અમેરિકાની એવી સ્થિતિ વર્ણવી જેનાથી કોઈનું પણ હૃદય દ્રવી ઉઠે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ