કોરોનાની મહામારી વચ્ચે ગઢડાના ડોકટરનો દર્દીઓને મફતમાં સારવારનો નિર્ણય | coronavirus doctor free check up patient in botad

મદદ / કોરોનાની મહામારી વચ્ચે ગઢડાના ડોકટરનો દર્દીઓને મફતમાં સારવારનો નિર્ણય

coronavirus doctor free check up patient in botad

કોરોના વાયરસ સામે જ્યાં વિશ્વ આખું જંગ લડી રહ્યું છે ત્યારે રાજ્યમાં ઘણી જગ્યા સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડામાં એક ડોકટર દ્વારા દર્દીઓને મફતમાં સારવાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ