Coronavirus / દીવમાં કોરોનાને લઇને બેંક કર્મચારીઓમાં ભય, આ વસ્તુ સ્વીકારવાનું કર્યું બંધ

coronavirus diu bank employee fear

કોરોના વાયરસને લઇને ગુજરાતમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાથી બચવા માટે સૌથી અગત્યનું છે સોશિયલ ડિસ્ટન્સ રાખવું. જો કે દિવમાં કોરોના વાયરસની મહામારીને લઇને બેંક કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ