ચેતવણી / વેક્સિનની ગેરહાજરીમાં દર વર્ષે ત્રાટકી શકે છે કોરોના વાયરસ: આટલા વર્ષ સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું પડશે

Coronavirus distancing may need to continue until 2022 say experts

માત્ર બે મહિનાની અંદર જ ચીનથી શરૂ થઇ કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાઇ ગયો. ૧.૫ લાખ લોકોનો જીવ લઇ ચૂકેલા કોરોના વાયરસના ડરથી દુનિયાની અડધા કરતાં વધુ વસ્તી ઘરમાં રહેવા મજબૂર બની છે. અમેરિકા જેવા તાકાતવર દેશમાં પણ તેની આગળ બધા મજબૂર છે. મોટો સવાલ એ છે કે આ મહામારી ખતમ કેવી રીતે થશે.  હાર્વર્ડ યુનિવ‌િર્સટીના રિસર્ચ પ્રમાણે વેક્સિન કે કોઇ અસરકારક ઇલાજ વગર કોરોના સીઝનલ ફ્લૂ પણ બની શકે છે અને તે ૨૦૨૫ સુધી ફેલાયા કરે તેવી શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ