ખતરો / માણસો માટે આ રીતે નુકસાનદાયી બની શકે છે ડિસઈન્ફેક્શન ટનલ, WHOએ પણ આપી ચેતવણી

coronavirus disinfection tunnel dangerous for people disease cancer

દેશમાં સતત કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે અને 35 હજારથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. કોરોનાના વધતા કેસોને લઇ દેશમાં અલગ અલગ જગ્યા પર ડિસઇન્ફેક્શન ટનલ લગાવવામાં આવી છે. જોકે આ ટનલ માણસો માટે ખુબ જ ખતરનાક છે. એક્સપર્ટનું કહેવું છે કે આ ટનલમાંથી પસાર થઇને પોતાને સેનેટાઇઝ કરવું ખુબ જ ખતરનાક છે. તેનાથી લાંબા ગાળે કેન્સર અને સ્કીન એલર્જી થવાની સંભાવના હોવાથી WHOએ પણ તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ