રિપોર્ટ / કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને લઈને આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ચિકનપોક્સ જેટલી ઝડપથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ

coronavirus delta variant us health agency cdc covid 19 cases

અમેરિકી હેલ્થ એજન્સી CDCના આધારે વેક્સિનના ડોઝ લીધા બાદ પણ આ લોકો ડેલ્ટા વેરિઅન્ટ ફેલાવી શકે છે. આ વેરિઅન્ટ સૌથી વધારે સંક્રામક ગણાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ