હેલ્થ / ક્યારે દુનિયામાંથી ખતમ થશે ઓમિક્રોન અને કોરોનાના બીજા વેરિએન્ટ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

coronavirus delta variant age of omicron immunity war the endgame

કોરોનાના પહેલા વર્ષ એટલે કે 2020માં મેડિકલની દુનિયામાં આ વાયરસ સામે લડવા માટે હિટ એન્ડ ટ્રાયલ મેથડ અપનાવવામાં આવી હતી. વર્ષ 2021માં ડોક્ટરોને જાણકારી મળી કે આખરે કઈ રીતે કેમી સારવાર કરવામાં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ