Coronavirus / લૉકડાઉનમાં ઘરે પિઝા મંગાવવા પડ્યાં ભારે, ડિલીવરી બૉય નીકળ્યો કોરોના પોઝિટિવ અને પછી...

coronavirus delhi pizza delivery boy corona positive home quarantine

દિલ્હીમાં એક એવી ઘટના સામે આવી કે સરકાર, તંત્રથી માંડી સમગ્ર દેશ ચોંકી ગયો છે. ઓનલાઈન ફુડ મંગાવનારાઓ માટે આંખો ખોલી દેનારો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીમાં એક પિઝા ડિલિવરી બોય કોરોના પોઝિટિવ આવ્યો. એ બાદ સાઉથ દિલ્હીના હૌઝ ખાસ અને માલવીય નગરના 72 પરિવારને હોમ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ