Coronavirus / ન લૉકડાઉન, ન બજારો બંધ કર્યા, આ દેશે વૈશ્વિક મહામારી કોરોના વાયરસને હરાવી દીધી

coronavirus defeated in south korea know how they finished covid 10 corona virus

દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)એ કહેર વરસાવ્યો છે. દુનિયાના ઘણા દેશોમાં જ્યાં કોરોના વાયરસના વધતા જઇ રહેલા કેસનો સામનો કરી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસની જ્યાંથી શરૂઆત થઇ એ વુહાનથી માત્ર 1382 કિલોમીટર દૂર એક એવો દેશ છે જેણે કોરોના વાયરસને માત આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ