કહેર / WHOએ કોરોના વાયરસને લઇને વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરી, 212નાં મોત

Coronavirus declared global health emergency by WHO

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો છે. ત્યારે કોરોના વાયરસને લઇ WHOએ વૈશ્વિક ઇમરજન્સી જાહેર કરી દીધી છે. જેનો ઉદ્દેશ બીમારી સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર સમન્વય થાય. WHOએ કહ્યું કે સૌથી મોટી ચિંતા એવા દેશોમાં વાયરસને ફેલાવાથી રોકવાનો છે જે દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા કમજોર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ