Coronavirus / અમેરિકામાં 24 કલાકમાં 1480 ના મોત તો 29 હજાર નવા કેસ, આ વસ્તુની નિકાસ પર પ્રતિબંધ લગાવાયો

coronavirus deaths in us hit new daily high of 1480 in 24 hours says report

કોરોના વાયરસના કહેરની લહેર સમગ્ર વિશ્વમાં ફેલાયી છે. ત્યારે વાયરસના કારણે દુનિયા ભરમાં મૃત્યુઆંક તથા કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સૌથી વધારે કેસ અમેરિકામાં નોંધાય છે. તો સૌથી વધારે મોત ઈટલીમાં થયા છે. અમેરિકામાં 24 કલાકમાં 1480 લોકોના મોત નિપજ્યા છે. આ આંકડો બહું ચિંતાજનક છે. અમેરિકામાં કેસ તથા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ