કોરોના વાયરસ / વુહાનમાં કોરોનાનો હાહાકારઃ 30 કલાકના માસૂમને પણ ન છોડ્યો! મોતનો આંક 565ને પાર

coronavirus death toll is rising in china 30 hours child infected and under observation at wuhan children Hospital

કોરોના વાયરસથી હાલ સુધી દુનિયામાં 28262 લોકો બીમાર થઈ ચૂક્યા છે. જ્યારે તેમાંથી 28018 લોકો ચીનમાં છે. કોરોના વાયરસથી હાલ સુધીમાં 565 લોકોના મોત થઈ ચૂક્યા છે. હવે એક નવી વાત સામે આવી છે કે આ વાયરસ ગર્ભમાંના શિશુને માટે પણ ખતરા રૂપ હોઈ શકે છે. હાલમાં જ એક કોરોના વાયરસના ચેપ વાળી માતાના બાળકને પણ કોરોના વાયરસ હોવાનું જાણવા મળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ