વકર્યો કોરોના / ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 22 લાખને પાર પરંતુ આ રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નહીં

coronavirus death toll in india crossed 44 thousand 22 lacks corona positive cases

દેશમાં કોરોનાનો ગ્રાફ સતત રેકોર્ડ બનાવી રહ્યો છે. આ સાથે જ ભારતમાં કોરોનાનો આંક 22 લાખને પાર કરી ચૂક્યો છે. દેશમાં એક્ટિવ દર્દીની સંખ્યા 6 લાખ 84 હજારની આસપાસ છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 900 દર્દીના મોત નીપજ્યા છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક 44 હજારને પાર પહોચ્યો છે. દેશમાં કોરોના વકરી રહ્યો છે અને સતત દર્દીઓના મોતની સંખ્યા વધી છે ત્યારે મિઝોરમ એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ