કોરોના વિસ્ફોટ / ભારતમાં કોરોના સંક્રમણનો ખતરો વધતાં કુલ કેસની સંખ્યા 31 લાખને પાર, અહીં 7 મંત્રીઓ થઈ ચૂક્યા છે સંક્રમિત

 coronavirus death toll in india corona positive case in world state wise data

દુનિયાભરમાં ભારત સૌથી વધારે કોરોના સંક્રમણના આંકડામાં ત્રીજા નંબરે છે. અહીં કોરોના કેસની સંખ્યા 31 લાખને પાર થઈ છે. જ્યારે 57.6 હજારથી વધારે દર્દીના મોત થયા છે. ભારતમાં 23.2 લાખ કોરોના દર્દીઓ સાજા થઈને ઘરે આવી ચૂક્યા છે. એક્ટિવ કેસનો આંક 7 લાખને પાર પહોંચ્યો છે. મધ્યપ્રદેશમાં અત્યારસુધી 7 મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને સારવાર બાદ સાજા થયા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ