ચીન / ચીનમાં કોરોના વાયરસથી મોતનો નથી રોકાઇ રહ્યો સિલસિલો, મૃત્યુઆંક વધીને આટલો થયો

coronavirus death toll china climbs 47 more fatalities india covid 19

ચીનમાં કોરોના વાયરસ (Coronaviurs)ને કારણે વધુ 47 લોકોના મોત થઇ ગયા છે અને આ સાથે જ આ પ્રકોપને કારણે મૃત્યુઆંક વધીને 2,835 થઇ ગયો છે. જ્યારે કન્ફર્મ મામલાઓની સંખ્યા વધીને 79,251 સુધી પહોંચી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ