ચિંતા / વિશ્વમાં કોરોનાથી મૃત્યુઆંક પહોંચ્યો 9 લાખને પાર, 43 ટકાથી વધુ મોત અહીં થયા

Coronavirus Death And Cases Figures of  World

વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જાન્યુઆરીમાં પહેલીવાર કોરોનાની જાણ થયા બાદ વિશ્વભરમાં સંક્રમણથી 9 લાખ લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોનાથી અત્યારસુધીમાં 1 લાખ 90 હજાર, બ્રાઝિલમાં 1.27 લાખ લોકોના મોત થયા છે. સંક્રમિત અને મોતનો આંક હવે સૌથી વધારે ભારતમાં વધી રહ્યો છે. અહીં કુલ 73 હજાર 890 લોકોના મોત થયા છે અને અત્યારે 43 લાખ 70 હજાર લોકો પોઝિટિવ છે. એટલે કે કુલ કેસના 43 ટકાથી વધુ મોત અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ