અભ્યાસ / કોરોનાના આ ખતરનાક વેરિયન્ટ હવામાં સરળતાથી ફેલાય છે, જાણો બચવા માટે શું કરવું જોઈએ

coronavirus dangerous variants getting better a transmission through air says study

મેરીલેન્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે SARS-CoV-2ના વેરિએન્ટ્સ હવા દ્વારા વધુ સરળતાથી ફેલાઈ શકે છે. અભ્યાસ મુજબ, લોકોએ સંક્રમણથી બચવા માટે કડક અને સારા વેન્ટિલેશનવાળા જેમાં હવાની અવર-જવર સરળતાથી થઇ શકે તેવા માસ્ક પહેરવા જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ