કોરોના સંકટ / કોરોનાના સીરિયસ-ક્રિટિકલ કેસને લઇને ભારત માટે આવ્યાં ચિંતાજનક સમાચાર

Coronavirus critical serious cases India

દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 4.5 લાખને પાર પહોંચી ગયો છે. વર્લ્ડોમીટરના આંકડા મુજબ કુલ દર્દીઓની સંખ્યા 4 લાખ 56 હજાર 115 છે, જેમાં 14 હજાર 483 લોકોના મૃત્યું થયા છે. જ્યારે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 83 હજારથી વધારે છે. જેમાંથી અંદાજે 9 હજાર દર્દી સીરિયસ-ક્રિટિકલ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ