કહેર / મહાસત્તામાં મહામારી : અમેરિકામાં કોરોનાનો હાહાકાર, જાણો અત્યારે શું છે પરિસ્થિતિ

અમેરિકામાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. વિશ્વનું મહાસત્તા ગણાતું અમેરિકા હવે કોરોના વાયરસ સામે ઘુંટણીએ પડી ગયું હોય તેમ લાગી રહ્યું છે. અમેરિકામાં સતત બીજા દિવસે 2 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે. જેના કારણે કુલ મૃત્યુઆંક 14 હજાર 795એ પહોંચી ગયો છે. તો બીજી તરફ કોરોનાના કુલ કેસ 4 લાખ 35 હજાર 128 એ પહોંચી ગયા છે. અમેરિકામાં કોરોનાથી હાહાકર મચ્યો છે. ત્યારે અમેરિકાની સ્થિતિ જાણીએ શિકાગોથી અમારા સંવાદદાતા નિરવ ગોવાણી પાસેથી..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ