કોરોના સંકટ / રાજસ્થાનમાં 15 દિવસ સુધી લૉકડાઉન જેવા પ્રતિબંધો, જાણો શું ખુલ્લુ રહેશે અને શું બંધ

coronavirus crisis strict lockdown imposed rajasthan cm ashok gehlot

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોરોના સંક્રમણથી લડવા સમગ્ર રાજ્યમાં 19 એપ્રિલથી 3 મે સવારે 5 વાગ્યા સુધી(15 દિવસ) કેટલીક ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ