સુવિધા / કોરોના સંકટમાં SBI બેંકે કર્મચારીઓને આપી જબરદસ્ત સુવિધા, તેનાથી થશે આ ફાયદો

coronavirus crisis sbi is planning to provide work from anywhere facility to its employees

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ તેના કર્મચારીઓ માટે 'Work from Anywhere' સુવિધા લાવવાની યોજના બનાવી રહી છે. બેંકનું કહેવું છે કે કોરોનાને કારણે બેંકે આ નિર્ણય લીધો છે, જેથી બેંકના કર્મચારીઓને સંક્રમણના જોખમથી બચાવી શકાય. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે બેંકની 65મી વાર્ષિક સામાન્ય સભામાં કહ્યું કે, બેંક આના માટે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરશે. આવું કરવા પર બેંકના ખર્ચમાં 1000 કરોડ રૂપિયાની બચત થવાની પણ અપેક્ષા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ