લૉકડાઉન / આજે PM મોદી અને નાણામંત્રી વચ્ચે થશે બેઠક, રાહત પેકેજને લઈને થઈ શકે છે ચર્ચા

Coronavirus crisis pm modi and nirmala sitharaman will meet today to finalise details of second stimulus package soon

આજે બપોરે 12 વાગે પ્રધાનમંત્રી મોદી અને નાણામંત્રી વચ્ચે મહત્વની બેઠક થનારી છે. આ બેઠકમાં કોરોનાના બીજા રાહત પેકેજને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આ બેઠકમાં પીએમ મોદી અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણની સાથે નાણાં મંત્રાલયના મોટા અધિકારીઓ પણ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ 1.7 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું હતું અને તેમાં ખાસ કરીને ગરીબો અને મજૂરોને કેન્દ્રિત કરવામાં આવ્યા હતા.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ